ટ્રમ્પ નવા વર્ષમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા November 12, 2025 Category: Blog પાકિસ્તાનનની રાજધાની ઇસ્લામાબાદમાં એક કોર્ટની બહાર મંગળવાર, 11 નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને અને 20 અન્ય ઘાયલ થયાં હતાં. આ હુમલો રાજધાનીના G-11 વિસ્તારમાં કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર પાસે થયો હતો.